અંગ્રેજીમાં તમે કાળનો કાળ નહી કરો ત્યાં સુધી કાળ તમારો કાળ કરતા જ રહેશે. કાળ/Tenses આવડે એટલે અંગ્રેજીમાં બાકી બધું સરળ લાગે, આવડે, આવડે એટલે અંગ્રેજી ગમે, આત્મવિશ્વાસ વધે, તમને તમારા પર ભરોસો બેસે, અને આ બહુ મોટી વાત છે, આ આત્મવિશ્વાસની ટીકડી ક્યાય દુકાને નહી મળે.
કાળ માટે કેવીરીતે અને કેટલી પ્રેક્ટીસ કરવી તેના માટે 10 videos ની series તમારી સમક્ષ લાવી રહ્યા છીએ. આ રીતે અભ્યાસ કરશો, કરજો જ, કાળ આજીવન નહી ભૂલાય, તેની bullet proof ગેરેંટી. અને કાળ આવડશે એટલે અંગ્રેજીમાં બોલતા કે સમજતા આવડશે. પરીક્ષામાં રેન્ક આવશે, જોબ મળશે. ક્યાય વર્ણનાત્મક લખવાનું થાય તો લખી શકે.
Video ને Like-Comment-Share કરતા રહેજો
Kishan sir,
Angel English Academy
9016226269 / 8347262428
No comments:
Post a Comment