He stayed _____ home because he _____ ill.

 MPHW-English (26-06-2022)


He stayed _____ home because he _____ ill.

તે ઘરે રોકાયા કારણ કે તે બીમાર હોય તેવું અનુભવી રહ્યા હતા.

(A) at, was filling

(B) at, was feeling

(C) on, feels

(D) on, fills

Ans: B (Repeat or Concept Repeat : home આગળ at જ આવે, on ક્યારેય ન વપરાય. stayed ભૂતકાળ સાથે પાછળ પણ ભૂતકાળ જ હોય, filling એટલે ભરી રહ્યા અને feeling એટલે અનુભવી રહ્યા. was feeling ill જ આવે, common sense)

વધારે પ્રશ્ન માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરશો. : Click Now

He stayed _____ home because he _____ ill. He stayed _____ home because he _____ ill. Reviewed by Angel on 8:52:00 PM Rating: 5

No comments:

Powered by Blogger.