બિનસચિવાલય & હેડ ક્લાર્ક | અંગ્રેજીના કયા ટોપિક્સ કરવા | GSSSB પરીક્ષાઓમ...

👉 GSSSB ની વિવિધ પરીક્ષાઓમાં English Questions-Syllabus Analysis 🔹 GSSSB દ્વારા 2011 to 2022 સુધી કઈ કઈ પરીક્ષાઓ લેવાઈ, તેમાં અંગ્રેજીના કયા પ્રશ્નો પુછાયા, ટોપિકમુજબ કયા ટોપિકના કેટલા પ્રશ્નો, કેટલા % weightage કયા ટોપિકને આપવું, ટોટલ કેટલા પ્રશ્નો પૂછયા, કેટલા Repeat થયા. કેવા પ્રશ્નો એકેય વખત આવ્યા જ નથી, આ રીતે Deepમાં સંપૂર્ણ Analysis. 🔹 બિનસચિવાલય & હેડ ક્લાર્ક ની આવનારી પરીક્ષામાં અંગ્રેજીમાં કેટલું તૈયાર કરવું, કયા ટોપિકને વધારે મહત્વ આપવું, સૌથી પહેલા શું તૈયાર કરવું જોઈએ, તેની સંપૂર્ણ Guidelines & Analysis

બિનસચિવાલય & હેડ ક્લાર્ક | અંગ્રેજીના કયા ટોપિક્સ કરવા | GSSSB પરીક્ષાઓમ... બિનસચિવાલય & હેડ ક્લાર્ક | અંગ્રેજીના કયા ટોપિક્સ કરવા | GSSSB પરીક્ષાઓમ... Reviewed by Angel on 6:43:00 PM Rating: 5

No comments:

Powered by Blogger.